દાદીમા, કાકા, પત્ની, બાળકો. આપણે આમાં સાથે છીએ!

દાદીમા, કાકા, પત્ની, બાળકો. આપણે આમાં સાથે છીએ!
Download Image

ચાલો, દયા ને ચેપી બનાવીએ: સંપર્કમાં રહીએ, એક બીજા સાથે તમારો પુરવઠો અને પ્રેમ શેર કરીએ.

હકીકત

કોવિડ -19 કોઈ પણ વય ની વ્યક્તિ ને અસર કરી શકે છે. જો કે, વૃદ્ધ લોકો, પૂર્વ  તબીબી પરિસ્થિતિઓવાળા લોકો અને નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકો, જેમ કે એચ.આય.વી.વાળા લોકો વધુ સંવેદનશીલ હોય છે.

https://www.who.int/news-room/q-a-detail/q-a-on-covid-19-hiv-and-antiretrovirals